Monday - Oct 05, 2026

મોરબીના ચકમપર ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

મોરબીના ચકમપર ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

મોરબી : મોરબી તાલુકાના ચકમપર (જી) ગામે રહેતા જયદીપભાઈ મંગાભાઈ ડાઇ ઉ.વ.30 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણતા તપાસ શરૂ કરી છે.