Saturday - May 02, 2026

મોરબીના લીલાપર રોડ પર એક્ટિવા સ્લીપ થઈ જવાથી યુવાને જીવ ગુમાવ્યો

મોરબીના લીલાપર રોડ પર એક્ટિવા સ્લીપ થઈ જવાથી યુવાને જીવ ગુમાવ્યો

મોરબી : મોરબીના લીલાપર ગામ નજીક ગત તા.26 ડિસેમ્બરના રોજ નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ પાસે રહેતા સંદીપભાઈ મધુસુદનભાઈ જાની ઉ.34 પોતાનું એક્ટિવા લઈને જતા હતા ત્યારે લાડલી પાર્ટી પ્લોટ પાસે સ્પીડ બ્રેકર પાસે અચાનક બ્રેક મારતા એક્ટિવા સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.