Tuesday - May 26, 2026

મોરબીના નવા જાંબુડિયા ગામે યુવકે ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબીના નવા જાંબુડિયા ગામે યુવકે ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે રહેતા નિલેશભાઈ ધીરુભાઈ સારલા ઉ.32 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે વહેલી સવારે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.અપમૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.