Sunday - Jul 05, 2026

હળવદમાં હિટ એન્ડ રનમાં મિયાણાના ખીરઇ ગામના યુવાનનું મોત

હળવદ – માળીયા મિયાણા હાઇવે ઉપર કેદારીયા ગામ નજીક ગત તા.9જુનના રોજ અજાણ્યા વાહન ચાલકે માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામના વતની રૂપાભાઈ ડોસાભાઈ ગવારીયા ઉ.વ.30 નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતા ડોસાભાઈએ હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે