Thursday - Oct 01, 2026

મોરબીના ચામુંડાનગરના યુવાનનું બીમારીને કારણે મોત

મોરબીના ચામુંડાનગરના યુવાનનું બીમારીને કારણે મોત

મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી નજીક આવેલ ચામુંડાનગર વિસ્તારમાં રહેતા કિરણકુમાર ખેંગારભાઈ મકવાણા ઉ.વ.32 નામના યુવકને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.