મોરબી:- મોટાભેલા ગામના યુવાન મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈએ આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી કરી હોવાથી અને હવે તે પોતાના ગામ મોટાભેલા આવતા હોવાથી તેમના સ્વાગત માટે સૌ દેશ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ