Saturday - Oct 10, 2026

મોરબીમાં 84 બોટલ દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ

મોરબીમાં 84 બોટલ દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નવલખી રોડ ઉપર સફળ દરોડો પાડયો

મોરબી:- મોરબીના નવલખી રોડ ઉપર શ્રદ્ધા પાર્કમા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા રહેણાંક વિસ્તાર માંથી વિદેશી દારૂની 84 બોટલ સાથે એક આરોપીને દબોચી લીધો હતો. અને દારૂ સપ્લાયર નું નામ ખોલાવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો.