Saturday - Aug 15, 2026

મોરબીના ઉંચી માંડલ પાસે ડમ્પરની હડફેટે યુવાનને પગમાં ફ્રેક્ચર

મોરબીના ઉંચી માંડલ પાસે ડમ્પરની હડફેટે યુવાનને પગમાં ફ્રેક્ચર

મોરબી : મોરબી - હળવદ રોડ પર ઉંચી અને નીચી માંડલ ગામ વચ્ચે ગત તા.31ના રોજ રસ્તો ઓળંગી રહેલા મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના રૂપાવટી ગામના વતની અને હાલમાં ઉંચી માંડલ ખાતે રહેતા હસમુખભાઈ નાગરભાઈ ચાવડા ઉ.વ.23 નામના યુવકને ડમ્પર ટ્રક નંબર જીજે - 36 - વી - 1900 નંબરના ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર થઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.