મોરબી : માળીયા મિયાણા તાલુકાના નવાગામ ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાં પડી જતા ગોવિંદભાઇ અરજણભાઇ વાઘેલા ઉ.40 રહે.માળીયા મિયાણા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.