Sunday - Jul 26, 2026

મોરબીના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવકનું મોત

મોરબીના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવકનું મોત

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર રોડ પર આવેલ વૈજનાથ કેમિકલ ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા શંકરદાસ બોરાહરીદાસ ઉ.26 નામના યુવકને કામ કરતી વેળાએ વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.