Monday - May 04, 2026

મોરબી નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

મોરબી નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના મકનસર નજીક આવેલ એપેક્ષ કારખાનામાં રહેતા હરિકૃષ્ણ પ્રમોદભાઈ ઘેના ઉ.32 નામના યુવકનું વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.