Monday - Oct 05, 2026

મોરબીના સોખડા ગામે કારખાનામાં દીવાલ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત

મોરબીના સોખડા ગામે કારખાનામાં દીવાલ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત

મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ મેટેક્સ મિનરલ એલએલપી નામના સિરામિક કારખાનામાં કામ કરતી વેળાએ દીવાલ પરથી પડી જતા સ્વરૂપભાઈ નાયકા ઉ.વ.25 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.