Saturday - Aug 08, 2026

મોરબીના કોયલી ગામે ખેત મજૂર મહિલાએ ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો

મોરબીના કોયલી ગામે ખેત મજૂર મહિલાએ ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી તાલુકાના આમરણ કોયલી ગામે રહેતા દીપિકાબેન સરદારભાઈ ભાભર ઉ.વ.25 નામના પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હોવાનું અને ત્રણ સંતાન હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.