Saturday - Oct 03, 2026

મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક હડફેટે બાઈક ચાલકનો મૃત્યુ.

મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક હડફેટે બાઈક ચાલકનો મૃત્યુ.

મોરબી:- મોરબી પાસે રવિરાજ ચોકડી નજીક ગત તારીખ 7 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે વાહન નંબર GJ 36 X 3131 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે બાઈક નંબર GJ 36 AM 7422 ને લઈને જઈ રહેલા ખોડીદાસ ચંદુભાઈ ચૌધરીને પાછળ થી ઠોકર લગાડી હડફેટે લેતા ખોડીદાસભાઇનું આ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી રહે લાયન્સનગર શનાળા મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.