Monday - May 11, 2026

મોરબીના ગાળા નજીક કારખાનામાં ભીષણ આગથી ફાયર બ્રિગેડની ટીમ દોડી

મોરબી : મોરબીના ગાળા ગામ પાસે આવેલી ટી પ્લસ સર્જીકલ નામની કંપનીમાં આજે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની તીવ્રતા વધુ હોવાથી તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે. હાલ ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટેના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.