Thursday - Apr 16, 2026

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ માટે શરદોત્સવ યોજાયો

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ માટે શરદોત્સવ યોજાયો

મોરબી : મોરબીમાં શરદ પૂર્ણિમાની રાત્રીના વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા પ્રજાપતિ સમાજ માટે સામાકાંઠે આવેલ રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે "શરદોત્સવ" યોજાયો હતો. જેમાં વરિયા પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી. જેમાં વિજેતા ખેલૈયાઓને સોના ચાંદીના ઇનામો, અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે સમાજના તમામ લોકોએ દૂધ પૉઆની લિજ્જત માણી હતી.

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ માટે શરદોત્સવ યોજાયો
મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ માટે શરદોત્સવ યોજાયો