મોરબી : મોરબી શહેરના શનાળા વિસ્તારમાં નિતીનનગર નજીકથી એ ડિવિઝન પોલીસે રેઢી હાલતમાં પડેલા જીજે - 36 - એકે - 6100 નંબરના એક્ટિવા મોટર સાયકલની તલાશી લેતા એક 180 મીલી માપની દારૂની બોટલ કિંમત રૂ.180 મળી આવતા પોલીસે 25 હજારનું એક્ટિવા સહિત 25,180નો મુદ્દામાલ કબ્જે લઈ એક્ટિવા મોટર સાયકલના નંબરના આધારે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.