મોરબી : મોરબીના લાતી પ્લોટ-6માં આજે એક સ્કૂલ બસ ફસાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ખોદકામ કરાયા બાદ બુરાણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. રસ્તો ઢાળવાળો થઈ ગયો છે. વાહનચાલકોને અહીંથી નીકળવામાં હાલાકી પડી રહી છે.