Saturday - Feb 24, 2024

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત આજરોજ મોરબીના હાઉસિંગ બોર્ડ એ કે સહયોગ કોમ્યુનિટી હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વાવલંબી ભારત તથા સ્વદેશી વિશે માર્ગદર્શન કરવામાં આવ્યુ હતું. સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત કાર્યકર્તા ભાર્ગવીબેન તથા વનીતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે સંઘના જિલ્લા કાર્યવાહકજી ખાસ ઉપસ્થિત રહી તેમણે મહિલા સશક્તિકારણ અને મહિલા સંમેલન વિશે વાત કરી હતી.

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સાથે સ્વાલંબી ભારત અભિયાન મોરબી જિલ્લા સંયોજક જિલેશકુમાર બી . કાલરીયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિશાબેન સારાડવા દ્વારા કરવામાં આવેલ હતુઁ આ કાર્યક્રમમાં માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થાન, અંબુજા ફોઉન્ડેશન ,મુસ્કાન વેલ્ફર ,રીટાબેન આદ્રોજા ,અનસ્ટોપેબલ વોરિયર ,પારુલ સખીમંડળ વગેરે સંસ્થાનોમાંથી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો