Friday - Oct 09, 2026

મોરબીમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતા યુવતીનું મોત

મોરબીમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતા યુવતીનું મોત

મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતા અલ્પાબેન અરવિંદભાઈ જાદવ ઉ.25 નામની યુવતી પોતાના ઘેર ઝાડવાને ઝેરી દવા છાંટતા હતા ત્યારે ઝેરી દવાની અસર થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.