Wednesday - Sep 30, 2026

મોરબી નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ફસાયેલા વ્યક્તિને ક્રેનની મદદથી બહાર કઢાયો

મોરબી નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ફસાયેલા વ્યક્તિને ક્રેનની મદદથી બહાર કઢાયો

મોરબી : મોરબી નેશનલ હાઇવે પાસે બંધુનગર ગામ નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિ ફસાયો હતો. બાદમાં ક્રેન અને જેસીબીની મદદથી બન્ને વાહનોને અલગ પાડી ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા.