Saturday - Oct 03, 2026

મોરબી નજીક વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી નજીક વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ પાસે આવેલ ઝારકો સિરામિક ફેકટરી નજીકથી તાલુકા પોલીસે આરોપી લખમણભાઈ રમેશભાઈ કગથરા ઉ.19 રહે. શનાળા ગામ પ્લોટ વિસ્તાર, મૂળ રહે.જાબુંડિયા તા.મોરબી વાળાને વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.