Saturday - Oct 03, 2026

મોરબીની મોટી માધાણી શેરીમાં વરલીનો જુગાર રમાતો એક ઝડપાયો

મોરબીની મોટી માધાણી શેરીમાં વરલીનો જુગાર રમાતો એક ઝડપાયો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની મોટી માધાણી શેરીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી દિનેશભાઇ ચત્રભુજભાઈ કારીયા ઉ.63 રહે.માધાણી શેરી, મોરબીવાળાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 520 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.