Thursday - Aug 20, 2026

મોરબીના ઉંચી માંડલમાં ફેક્ટરીની દિવાલેથી પટકાતા શ્રમિકનું મોત

મોરબીના ઉંચી માંડલમાં ફેક્ટરીની દિવાલેથી પટકાતા શ્રમિકનું મોત

 મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ રોક સિરામિક ફેક્ટરીમાં કામ કરતા વિરેન્દ્રકુમાર ચૌહાણ ઉ.30 નામનો યુવાન ગઈકાલે ફેકટરીમાં કામ કરતો હતો ત્યારે દીવાલ ઉપરથી ઉંચાઈએથી નીચે પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.