Sunday - Aug 16, 2026

ઢુંવામા સિરામિક ફેક્ટરીની છત ઉપરથી પડી જતા શ્રમિકનું મોત

ઢુંવામા સિરામિક ફેક્ટરીની છત ઉપરથી પડી જતા શ્રમિકનું મોત

વાંકાનેર તાલુકાના ઢુંવા ખાતે આવેલ આઈકા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા દિલજલે સામલિયા નામનો શ્રમિક કારખાનાની છત ઉપરથી પડી જતા ગંભીર ઇજાઓ સાથે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે