Friday - Dec 13, 2024

બેલા ગામ નજીક સિરામિક ફેકટરીમાં પડી જવાથી શ્રમિકનું મોત

બેલા ગામ નજીક સિરામિક ફેકટરીમાં પડી જવાથી શ્રમિકનું મોત

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લેનકોસા સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા હરિકુમાર મોહનપ્રસાદ ઉ.26 પોતાના કવાટર્સથી ચાલીને ફેકટરી તરફ જતો હતો ત્યારે કોઈ કારણોસર પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.