માળીયા (મી) ના જુના ઘાટીલા ગામે આજે ગ્રામ પંચાયત તથા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા સંયુક્ત રીતે આયુષ્માન કાર્ડનો કેમ યોજાયો હતો, આ કેમ્પના આયોજનમાં ઉમેશભાઈ જાકાસણીય ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, દીપકભાઈ જેઠલોજા,પટેલ ડિંકલ બેન CHO,મારવિયા ઝરમીનબેન FHW,રાઠોડ જયેશભાઈ MPHW, વિવેકભાઈ ચાવડા MPHW, ધરતીબેન માવદીયા FHW કેમ્પ માં 70વર્ષ થી વધારે ઉમરના 60 થી વધુ લાભાર્થીએ લાભ લીધો હતો તેમ ગ્રામ પંચાયતની યાદીમાં જણાવ્યું છે.