વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કોઠારીયા ગામેથી આરોપી પરવેઝભાઈ અબ્દુલભાઇ વકાલિયા ઉ.વ.38 નામના શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની બે ફીરકી કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.