Saturday - Jul 04, 2026

માળીયામાં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

માળીયામાં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા શહેરમાં રામાપીરના મંદિર નજીક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી સલીમ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા ઉ.37 રહે.સરકારી હોસ્પિટલની બાજુમાં માળીયા મિયાણા વાળાને વિદેશી દારૂની 96 બોટલ કિંમત રૂપિયા 63,360 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.