Wednesday - Aug 19, 2026

હળવદ તાલુકાના કીડી ગામે તમંચા સાથે એક ઝબ્બે

હળવદ તાલુકાના કીડી ગામે તમંચા સાથે એક ઝબ્બે

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે કીડી ગામની સીમમાંથી આરોપી લાભુભાઈ પૂંજાભાઈ જીંજવાડિયા રહે.જુના જોગડ ગામ તા.હળવદ વાળાને દેશી બનાવટનો એક તમંચો કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

હળવદ તાલુકાના કીડી ગામે તમંચા સાથે એક ઝબ્બે
હળવદ તાલુકાના કીડી ગામે તમંચા સાથે એક ઝબ્બે