Saturday - Oct 03, 2026

દારૂના ગુનાહમાં સંડોવાયેલો માથકનો શખ્સ પાસા તળે જેલ હવાલે.

દારૂના ગુનાહમાં સંડોવાયેલો માથકનો શખ્સ પાસા તળે જેલ હવાલે.

હળવદ:- હળવદ પોલીસ દ્વારા વિદેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા માથકના શખ્સને પાસા હેઠળ કાર્યવાહી કરી ઝેલ હવાલે કર્યો હતો. 
 
દારૂના ગુનાહમાં સંડોવાયેલો માથકનો શખ્સ પાસા તળે જેલ હવાલે.

 મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હળવદ તાલુકાના માથક ગામના શખ્સ રાજુ ગોહિલ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરતા હળવદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપી શક્તિ ગોહિલને પકડી પાડી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરીને ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.