Wednesday - Aug 19, 2026

ટંકારામા ઘરના ફળિયામાં એક વ્યક્તિને ઉભા ઉભા એટેક આવી જતા મોત

ટંકારામા ઘરના ફળિયામાં એક વ્યક્તિને ઉભા ઉભા એટેક આવી જતા મોત

ટંકારા : ટંકારા શહેરના કલ્યાણપર રોડ ઉપર આશાબા પીરની દરગાહ પાસે રહેતા ફતેમામદભાઈ મુસાભાઈ જસરાયા ગત તા.5ના રોજ પોતાના ઘેર ફળિયામાં ઉભા હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા ફતેમામદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.