મોરબી જિલ્લાની શાળાઓમાં બાલવાટીકા ધો.1, 2ના વિદ્યાર્થીઓના વાલીઓની આવતીકાલે એક મીટીંગ રાખવામાં આવી છે. આથી આ મીટીંગમાં વિદ્યાર્થીઓના વાલીઓને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.