Sunday - Apr 26, 2026

માળીયાના જુના ઘાટીલા ગામેં રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી

માળીયાના જુના ઘાટીલા ગામેં રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી

માળીયાના જુના ઘાટીલા ગામ દ્વારા અયોઘ્યા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી .બપોરે ૧૨:૧૫ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પછી અયોઘ્યામાં ગયેલા કાર સેવકોનું સન્માન આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. કરવામાં આવ્યું હતું ત્યાર પછી બપોરે ૨:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ હતું અને સાંજે આખા ગામ માટે મહાપ્રસાદનું આયોજન કરેલ હતું .જેનો તમામ ગ્રામજનોએ લાભ લીધો હતો.

માળીયાના જુના ઘાટીલા ગામેં રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી