Saturday - Jun 27, 2026

માળીયા મિયાણાના ઘાટીલા ગામે ખેતીકામ કરતી યુવતીએ વખ ઘોળ્યું

માળીયા મિયાણાના ઘાટીલા ગામે ખેતીકામ કરતી યુવતીએ વખ ઘોળ્યું

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ઘાટીલા ગામની સીમમાં મનુભાઈ હરજીવનભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા ભાવનાબેન ડેરસિંગ ધાનકા ઉ.વ.25 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.