Friday - Jul 03, 2026

મોરબીના લાતીપ્લોટમાં ઘડિયાળના ગોડાઉનમાં આગ ભભૂકી

મોરબી : મોરબીના લાતી પ્લોટ-3માં એક બિલ્ડીંગમાં બીજા માળે ઘડિયાળનું ગોડાઉન હતું. જ્યાં બપોરે 3:30 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. બે ફાયર ફાઈટરની મદદથી અડધી કલાકને કાબુમાં લઈ લેવાઈ હતી. સદનસીબે આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.