Thursday - Aug 20, 2026

મોરબી નજીક હાઇવે ઉપર આઇસરની કેબિનમાં આગ ભભૂકી

મોરબી નજીક હાઇવે ઉપર આઇસરની કેબિનમાં આગ ભભૂકી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાસે વાંકાનેર હાઇવે ઉપર એક આઇસરની કેબિનમાં આજે સાંજના સમયે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જો કે ડ્રાઇવર સમય સુચકતા વાપરી તુરંત નીચે ઉતરી ગયા હતા. બાદમાં પાણીના કેન ઠાલવવામાં આવ્યા હતા. આમ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.