Thursday - Feb 12, 2026

માળીયા (મી.)ના જાજાસર ગામ પાસે પવનચક્કીમાં આગ ભભૂકી

માળીયા (મી.)ના જાજાસર ગામ પાસે પવનચક્કીમાં આગ ભભૂકી

મોરબી : માળિયા મીયાણાના જાજાસર ગામ પાસે રાત્રીના 8 વાગ્યા આસપાસ પવનચકીમાં કોઈ કારણોસર આગ લાગી હતી, આગની મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પવનચક્કીમાં લાગેલ આગને પાણીનો મારો ચલાવી બુઝાવી નાખી હતી.