Saturday - May 02, 2026

કમ્ફોટઁ રીસોટઁ દ્વારા આંતકી હુમલાના મૃતકોને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ

મોરબી કમ્ફોટઁ રીસોટઁ ખાતે કશ્મીરનાં પહલગામનાં આતંકવાદી હુમલામાં હિન્દુ પયઁટકોને આતંકવાદીઓ દ્રારા બેરહેમીથી હુમલો કરી મારી નાંખવામાં આવતા કમ્ફોટઁ રીસોટઁ પરીવાર દુખની લાગણી અનુભવે છે આ દુઃખદ ઘટનામાં ભોગ બનનાર દરેક ભારતીય હિન્દુનાં આત્માને ભગવાન શાંતિ આપે અને તેમનાં પરીવાર પર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે અથઁ કમ્ફોટઁ રીસોટઁ ખાતે ભાવ પુણઁ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.