Saturday - May 16, 2026

મોરબીના માળિયા ફાટકના બ્રિજ પાસે કન્ટેનરની પલ્ટી

મોરબીના માળિયા ફાટકના બ્રિજ પાસે કન્ટેનરની પલ્ટી

મોરબી : માળિયા ફાટકના બ્રિજ પાસે આજે રાત્રીના અરસામાં એક કન્ટેનર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને કારણે બ્રિજ પાસે ટ્રાફિક જામ સર્જાયો છે. જો કે આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી છે કે નહી તે અંગે હજુ કોઈ જાણકારી મળી નથી.