મોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામે ઘર પાસે રમી રહેલ માસૂમ બાળક રમતા રમતા ઘરની સામે આવેલ તળાવ પાસે પહોંચી ગયા બાદ તળાવના ઊંડા પાણીમાં ગરક થઈ જતા પાણીમાં ડૂબી જવાથી ચાર વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બાળકના મૃત્યુના બનાવથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.