Saturday - May 09, 2026

મોરબી સિવિલ હોસ્પિટલ નજીક કાર હડફેટે બાઈક ચાલકને ઇજા

મોરબી સિવિલ હોસ્પિટલ નજીક કાર હડફેટે બાઈક ચાલકને ઇજા

મોરબી શહેરમા સિવિલ હોસ્પિટલ નજીક બે દિવસ પહેલા જીજે - 36 - એએલ - 7429 નંબરની કારના ચાલકે જીજે - 18 - ડીએચ - 8636 નંબરનું બાઈક લઈને જઇ રહેલા જીતુભાઇ મગનભાઈ વાઢેર ઉ.32 રહે.પેડક સોસાયટી, વાંકાનેર વાળાને પાછળથી હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.