Thursday - Apr 16, 2026

ટંકારા તાલુકા પંચાયતમાં 65 અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 13 ઉમેદવારો મેદાને

ટંકારા તાલુકા પંચાયતમાં 65 અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 13 ઉમેદવારો મેદાને

ટંકારા : ટંકારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં 65 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની 3 બેઠકમાં 13 ઉમેદવારો મેદાનમાં છે. નાના ખીજડીયા બેઠક પર મોરબી રાજવી પરિવારના ધર્મરાજસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે. બીજી તરફ હવે ફોર્મ પરત ખેંચવાના દિવસ ઉપર સૌની મીટ મંડાઈ છે.


ટંકારા તાલુકા પંચાયત

● 1-બંગાવડી
1. હર્ષિદાબેન બિહારીદાન બોક્ષા
2. ચેતનાબેન અશ્વીનકુમાર કટારીયા
3. હંસાબેન ભરતભાઇ પરમાર

● 2-છતર
1. મનુબેન ભાવેશભાઇ મુંધવા
2. ઉષાબેન દિલીપભાઇ સાકરીયા
3. વર્ષાબેન ભીખાલાલ વઢુકિયા

● 3-હડમતીયા
1. રાજેશભાઇ દામજીભાઇ બરાસરા
2. મિલન મનસુખભાઇ ખાખરીયા
3. નિખીલ ગીરધરલાલ સીણોજીયા
4. રાહુલ દલપતભાઇ ચાવડા
5. અનિલભાઇ બબુલાલ ડાકા
6. ધર્મેશ છગનભાઇ જાદવ
7. અનિલ ચકુભાઇ દુબરીયા
8. જયપ્રકાશભાઇ જસમતભાઇ સંધાણી
9. છગનભાઇ કરશનભાઇ કનાણી

● 4-હરબટીયાળી
1. દિવ્યેશ પરસોતમભાઇ નમેરા
2. અનિલ ચકુભાઇ દુબરીયા
3. જયપ્રકાશભાઇ જસમતભાઇ સંધાણી
4. છગનભાઇ કરશનભાઇ કનાણી

● 5-લજાઇ
1. જગદીશભાઇ ગંગારામભાઇ સોલંકી
2. કપિલ રાજેશભાઇ મારૂ
3. પ્રદિપ રાજેશભાઇ મારૂ
4. પંકજકુમાર કાનજીભાઇ સોલંકી

● 6-મીતાણા
1. ભૂમીકા મયુરભાઇ દેવડા
2. મનુ વાલાભાઇ ગળચર
3. ગોપાલ રુખડભાઇ બાંભવા

● 7-નાનાખીજડીયા
1. કાનજીભાઇ ધરમશીભાઇ જગોદરા
2. ભૂપેન્દ્ર દામજીભાઇ ગોધાણી
3. કાસમ ભુરા ઉઠમણા
4. ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહ જાડેજા

● 8-નસીતપર
1. પુષ્પાબેન નાગજીભાઇ ચાવડા
2. ભારતીબેન મહેશભાઇ રાણવા
3. પ્રિયંકા મયુરભાઇ ભાંભી
4. નીમુબેન ભીખાલાલ સારેસા

● 9-નેકનામ
1. મનસુખભાઇ નરસીભાઇ હાલપરા
2. પ્રશાંત રમેશભાઇ ચાડણીયા
3. હેમરાજ ખોડાભાઇ દલસાણીયા
4. હસમુખ અશોકભાઇ જાદવ
5. ઘનશ્યામસિંહ ભીખુભા ઝાલા

● 10-નેશડા(ખા)
1. ગૌરીબેન રસિકભાઇ દેત્રોજા
2. ચંદ્રિકાબેન ઘનશ્યામભાઇ દેત્રોજા
3. નીતાબેન રાજેશભાઇ ભાડજા
4. હર્ષાબેન રાજેશભાઇ રૈયાણી

● 11-નેશડા(સુ)
1. શારદાબેન પ્રેમજીભાઇ ભીમાણી
2. આશાબેન રાકેશભાઇ ભીમાણી
3. મંજુલાબેન જીવરાજભાઇ વિરમગામા
4. ઉમૈયાબા ગીરીરાજસિંહ ઝાલા

● 12-ઓટાળા
1. પાયેલબેન હિરેનભાઇ ઘોડાસરા
2. સરોજબેન ભરતભાઇ ભાલોડીયા
3. વર્ષાબેન અશ્વિનકુમાર દેસાઇ
4. અનિલાબેન નરોતમભાઇ ગોસરા

● 13-રોહીશાળા
1. ઉર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા
2. અરુણાબેન સંજયભાઇ છત્રોલા
3. જલ્પાબેન જયપાલભાઇ ભાગીયા
4. મેનાકુમારી ચમનભાઇ ચાવડા
5. ક્રિષ્નાબા મહેન્દ્રસિંહ ઝાલા

● 14-સરાયા
1. ચંપાબેન ડાયાલાલ સવસાણી
2. પ્રવિણાબેન કાંતિલાલ સવસાણી
3. સરોજબેન જીતેન્દ્રકુમાર ઢેઢી
4. જોશના કરશનભાઇ ચૌહાણ

● 15-ટોળ
1. દેવાભાઇ મેપાભાઇ ફાંગલીયા
2. રસુલ આહમદ બાદી
3. ફિરોઝાબેન શાહબુદીનભાઇ ગઢવાળા
4. હુસેનભાઇ અલીભાઇ બાદી
5. દુર્વેશઅલી ગુલાબભાઇ આથકિયા

● 16-વીરપર
1. સુલોચનાબેન રજનીકાંત રાવરિયા
2. ગીતાબેન રમેશભાઇ દુબરીયા
3. લલિતાબેન જગદીશભાઇ દુબરીયા

મોરબી જિલ્લા પંચાયત

● 13-લજાઇ
1. રમણીકભાઇ અરજણભાઇ મકવાણા
2. બળવંતભાઈ ગોકળભાઈ વોરા
3. દિપકભાઇ દેવજીભાઇ પરમાર
4. રવિ દિનેશભાઇ ચાવડા

● 18-નેકનામ
1. ગીતાબેન શક્તિવનભાઇ ભોરણીયા
2. ગીતાબેન રમેશભાઈ દુબરીયા
3. હીનાબેન હસમુખભાઈ ચાડમિયા

● 19-ઓટાળા
1. જાગૃતીબેન દિનેશભાઇ વાધરિયા
2. પરિતાબેન સાગરભાઇ વાધરિયા
3. આવૃતિબેન નરેન્દ્રભાઈ બારૈયા
4. ગીતાબેન જગજીવનભાઈ કગથરા
5. નિશાબેન કુલદીપ ભાગિયા
6. કડીવાર ચંદ્રિકાબેન નથુભાઇ