Tuesday - Sep 29, 2026

માળીયાના હરિપર નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચેના અકસ્માતમા 2ને ઇજા

માળીયાના હરિપર નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચેના અકસ્માતમા 2ને ઇજા

મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક હરિપર ગામની ગોળાઈમાં જીજે - 18 - ઝેડ - 9409 નંબરની એસટી બસના પાછળના ભાગે જીજે - 05 - સીયું - 3371 નંબરનું સુપર કેરી મીની ટેમ્પો વાહન અથડાતા મીની ટેમ્પો ચાલક અને અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ એસટી બસના ચાલક ગમાભાઈ ભલાભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી.