Monday - Oct 05, 2026

માટેલ નજીક સિરામિક કારખાનામાં વીજશોકથી યુવકનું મોત

માટેલ નજીક સિરામિક કારખાનામાં વીજશોકથી યુવકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ લિજોન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની માતલસિંગ મગનસિંગ ઉ.31 નામના યુવકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.