Saturday - May 16, 2026

મોરબી નજીક સિરામિક કારખાનામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી નજીક સિરામિક કારખાનામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સોરિસો સિરામિક ફેકટરીમાં જુના જાંબુડિયા ગામે રહેતા રાજકુમાર રાજારામભાઈ જયસ્વાલ ઉ.35 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.