Thursday - Aug 20, 2026

મોરબીની લીલાપર ચોકડીએ વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબીની લીલાપર ચોકડીએ વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની લીલાપર ચોકડીએ જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી દિનેશભાઇ લખમણભાઈ રિણીયા રહે.લીલાપર ગામ વાળાને રોકડા રૂપિયા 520 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.