Sunday - Aug 16, 2026

શ્વાસ ચડયા બાદ છાતીમાં દુખાવો થતા યુવાનનું મોત

શ્વાસ ચડયા બાદ છાતીમાં દુખાવો થતા યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા દીપકભાઈ બાબુભાઇ વાઘેલા ઉ.43 નામના યુવાનને શ્વાસ ચડયા બાદ છાતીમાં દુખાવો થતા વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.