મોરબી તાલુકાના બેલા ગામ નજીક ખોખરા હનુમાનજી મંદિર રોડ ઉપર આવેલ એવેન્સ ગોલ્ડ ટાઇલ્સ નામના કારખાનમાં બાઈક સાફ કરતી વેળાએ માણેકવાડા ગામે રહેતા આનંદભાઈ મેઘજીભાઈ ગોધવીયા અચાનક પડી જતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે