કાજલબેન હિન્દુસ્તાની દ્વારા સુરતની એક સભામાં પાટીદાર સમાજની દીકરીઓ વાલીઓ માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કરેલી અભદ્ર અશોભનીય કરેલા બફાટની વિરુદ્ધમાં સમગ્ર મોરબી જિલ્લાના તમામ પાટીદાર સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટર સાહેબને આવેદનપત્ર અને કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા એક રેલીનું આયોજન કરેલ છે આ રેલીમાં મોરબી જિલ્લામાં વસ્તા તમામ પાટીદાર સમાજને જોડાવવા યુવાનો વડીલો માતાઓ ઉદ્યોગપતિઓને આહવાન કરવામાં આવે છે
રેલીની તારીખ 30-3-2024 શનિવાર
સવારે 10:00 કલાકે
સ્થળ - સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા શનાળા રોડ મોરબી
રેલી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાથી શરૂ કરી કલેક્ટર કચેરી સો ઓરડી પહોંચીને કલેકટર સાહેબને આવેદન આપવાનું છે
મોટી સંખ્યામાં બાઈક અને કાર મારફતે રેલી યોજવાની છે
લી.સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ